શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Sunday, October 2, 2022

શાળાનાં બાળકોને સન્માનિત કરાયાં

 કન્યાશાળામાં શાળાનાં અલગ અલગ સમિતિમાં શ્રેષ્ઠ કામ કરનાર અને સમયસર ટેસ્ટ એકમ કસોટી અને પુન:કસોટી લખનાર અને હાજર રહેનાર .

શાળા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને શાળામાં ધોરણ વાઈઝ એમનાં વર્ગશિક્ષકોના હસ્તે જ સન્માનિત કરાયાં...










No comments:

Post a Comment