શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Sunday, October 2, 2022

શાળાનાં બાળકો દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરી નિયમિત ટેસ્ટ અપાય છે.
































































 શાળા દ્વારા બનાવેલ વોટસેપ ગ્રુપમાં નિયમિત NMMS PSE અને Whatsapp સ્વમુલ્યાંકન ટેસ્ટ અને G shala Test અને Read Along માં રીડ  એલોંગમાં વાંચન કરવામાં આવે છે.

બાળકોનાં લર્નિંગ લોસ ઘટાડવાં વિધ્યાર્થી દ્વારા જુથ લર્નિંગ અને સ્વ મુલ્યાંકન કરી જાતે જ જી શાલા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી કામગીરી થાય છે એ ખુશીની વાત છે.

આચાર્યશ્રી ભરત સિંગ નારણસિંગ પુરોહિત દ્વારા બાળકોને જાતે જ આ ગ્રુપ ચલાવાય છે.બાળકોને વોટસેપ સ્ટેટસનાં માધ્યમથી પ્રોત્સાહિત કરાય છે.

આજનો દિપક પણ રોજ આચાર્યશ્રી દ્વારા વોટસેપ સ્ટેટસમાં રખાય છે.

No comments:

Post a Comment