શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Saturday, September 24, 2022

અગરિયાનાં બાળકોનાં વાલી સાથે પુન:મિટિંગ હોસ્ટેલ બતાવી સમજ આપી

 વાલીઓને હોસ્ટેલની સુવિધા બતાવી તેમનાં બાળકોને એટલે કે દીકરીઓને રાખવાં સમજાવ્યાં..જેમાં પુર્વ સરપંચ બિપિનસિંહ ઝાલા અને વચ્છરાજપુરા પુર્વ સરપંચ અને અગરિયાનાં અગ્રણી કાળુભાઈ ઉપસ્થિત રહ્યાં.













No comments:

Post a Comment