વાંચન અભિયાન અને વાંચન અર્થગ્રહણ કાર્યક્રમ જે સરકારશ્રીનો ખુબ જ ઉમદા કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં અેક મિનિટમાં સંસ્કૃત અને ગુજરાતીમાં વધારે શબ્દો વાંચી શકનાર બાળકોને શાળામાં બીજા બાળકોને પ્રેરણાં મળી રહે તે માટે પ્રાર્થનામાં અાદર્શ વાંચન કરાયું.