શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...
Showing posts with label RAJESHWARI HIGHSCHOOL. Show all posts
Showing posts with label RAJESHWARI HIGHSCHOOL. Show all posts

Saturday, August 13, 2022

રાજેશ્વરી હાઈસ્કુલ આઝાદી અમૃતમહોત્સવ નિમિત્તે ઇનામ

 રાજેશ્વરી હાઈસ્કુલ દ્વારા ૧૫ મી ઓગષ્ટ અને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ધો.૧૦ અને ધો.૧૨ ના પ્રથમ દ્વિતિય 

તૃતિય નંબર ને ઇનામ સ્વરુપે  એવોર્ડ તથા મેડલ દોડવીરને આપી સન્માનિત કરાશે.

શ્રી રાજેશ્વરી હાઈસ્કુલ ઝીંઝુવાડા





Tuesday, December 17, 2019

DATA SHREE NU SANMAN



શ્રી રાજેશ્વરી હાઈસ્કુલ  ઝીંઝુવાડામાં દાતાશ્રી હિરેનભાઈ  જૈન તેમજ હેમલ બેન અને હેતલબેન નું સન્માન  વેળાની ક્ષણ....

SANMAN KARYKRAM



 શ્રી રાજેશ્વરી હાઈસ્કુલ ઝીંઝુવાડામાં અભ્યાસ કરેલ અને નોકરી પ્રાપ્ત થઇ  હોય તેવાં શિક્ષકોનુ સન્માન.
ઉદબોધન શ્રી રણજીતસિંહ  ફતેસિંહ ઝાલા સાહેબ 

SEVA BHARATI KARYKRAM



શ્રી રાજેશ્વરી હાઈસ્કુલ ઉદ્ઘાટન કાર્યક્રમ 
સેવાભારતી ગુજરાત દ્વારા ૨૦૦૧ ના ભૂકંપમાં  નવીન શાળાના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો 

RAJESHWARI HIGHACHOOL

            “સા વિદ્યા યા વિમુક્તયે”           
       “શ્રી રાજેશ્વરી હાઈસ્કુલ ઝીંઝુવાડા”
               

            શ્રી રાજેશ્વરી હાઈસ્કુલ ઝીંઝુવાડાની સ્થાપના ૧૯૫૯ ના રોજ થયેલ.શરૂઆતમાં શ્રી ઝીંઝુવાડા ગ્રામપંચાયત સંચાલિત હતી ત્યારબાદ “શ્રી ઝીંઝુવાડા કેળવણી મંડળ ટ્રસ્ટ” ની સ્થાપના થઈ અને શાળા વહીવટ પોતાનાં હસ્તક લીધો.આજે આ મંડળ દ્વારા શ્રી આર્ટ્સ કોલેજ ઝીંઝુવાડાની જવાબદારી સંભાળે છે.હાલમાં હાઈસ્કુલમાં કુલ ૬ વર્ગ અને  ૪૩૪  બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.જેમાં ૧૯૦ દીકરીઓ છે અને ૧૦ શિક્ષકો,એક ક્લાર્ક અને બે સેવક ભાઈઓ છે. ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ બોર્ડના પરિણામ કરતાં હંમેશા ઊંચું રહે છે. હાઈસ્કુલમાં શૈક્ષણિક,રાષ્ટ્રીય,ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ થાય છે.