શાળામાં લાંબીદોડ , કોથળાદોડ, ઉંચી કુદ અને લાંબીકૂદ સાથે સાથે કોથળા દોડ, ત્રીપગી દોડ, વિઘ્નદોડ જેવી અલગ અલગ પ્રકારની દોડ યોજાઈ સાથે સાથે ફુગ્ગા ફોડ લોટફૂંક, કબડ્ડી ખોખો જેવી સ્પર્ધા યોજાઈ.
બાળકો ચેસ,કેરેમ જેવી સ્પર્ધામાં પણ જોડાયા.આમાં ધોરણ ૧ થી ૮ નાં તમામ બાળકોએ ભાગ લીધો.
બાળકો ચેસ,કેરેમ જેવી સ્પર્ધામાં પણ જોડાયા.આમાં ધોરણ ૧ થી ૮ નાં તમામ બાળકોએ ભાગ લીધો.