શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Tuesday, December 17, 2019

RAJESHWARI HIGHACHOOL

            “સા વિદ્યા યા વિમુક્તયે”           
       “શ્રી રાજેશ્વરી હાઈસ્કુલ ઝીંઝુવાડા”
               

            શ્રી રાજેશ્વરી હાઈસ્કુલ ઝીંઝુવાડાની સ્થાપના ૧૯૫૯ ના રોજ થયેલ.શરૂઆતમાં શ્રી ઝીંઝુવાડા ગ્રામપંચાયત સંચાલિત હતી ત્યારબાદ “શ્રી ઝીંઝુવાડા કેળવણી મંડળ ટ્રસ્ટ” ની સ્થાપના થઈ અને શાળા વહીવટ પોતાનાં હસ્તક લીધો.આજે આ મંડળ દ્વારા શ્રી આર્ટ્સ કોલેજ ઝીંઝુવાડાની જવાબદારી સંભાળે છે.હાલમાં હાઈસ્કુલમાં કુલ ૬ વર્ગ અને  ૪૩૪  બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.જેમાં ૧૯૦ દીકરીઓ છે અને ૧૦ શિક્ષકો,એક ક્લાર્ક અને બે સેવક ભાઈઓ છે. ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ બોર્ડના પરિણામ કરતાં હંમેશા ઊંચું રહે છે. હાઈસ્કુલમાં શૈક્ષણિક,રાષ્ટ્રીય,ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ થાય છે.


No comments:

Post a Comment