શાળાનાં શિક્ષકો,ગામના અન્ય શાળા,પોલીસ કર્મચારીઅો,ગ્રામજનો બધાના સહયોગથી ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુકામે સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ ના સહયોગથી અોલ ઈન્ડિયા રક્તદાન કેમ્પ યોજાયો. જેમાં કન્યાશાળાના સમગ્ર સ્ટાફના શિક્ષક ભાઈઅો હાજર રહ્યાં. બાળકોને પણ રક્તદાનનુ મહત્વ અને રક્તદાન કરવાં પ્રેરણા શિક્ષકશ્રીઅો અાપી. શાળાનાં રક્તદાન કરેલ શિક્ષકોનો આભાર.
No comments:
Post a Comment