શાળાના બાળકોની મદદથી બળકોને જીવદયાંના ,કરુણા, પ્રકૃતિ પ્રેમ મુલ્યોની સમજ કેળવાય તે માટે અમે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલોનો ઉપયોગ કરી તૈયાર નજીવી કિમતનાં પક્ષીચણ ઘર બનાવ્યાં
શાળાના બાળકોની મદદથી બળકોને જીવદયાંના ,કરુણા, પ્રકૃતિ પ્રેમ મુલ્યોની સમજ કેળવાય તે માટે અમે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલોનો ઉપયોગ કરી તૈયાર નજીવી કિમતનાં પક્ષીચણ ઘર બનાવી દીધાં બાળકોને પણ ખુબ મજા આવી અાશરે વીસ જેટલાં ચણઘર શાળામાં લગાવ્યાં...
No comments:
Post a Comment