શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Sunday, October 6, 2019

શાળાની દિકરીઅો ને સ્પેશ્યલ કોચ મહેસાણા દ્વારા સ્વરક્ષણ ની તાલીમ શરૂ કરાઈ જેમાં બાળકોઅે કરાટે,જુડો, અચાનક હુમલાને પહોંચી વળવાં શું કરવું જેવી તાલીમ લીધી...





No comments:

Post a Comment