શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Tuesday, October 22, 2019

વાંચન કોર્નર

શાળામાં પુસ્તકોનુ બાળકોને સરળ અને સહજ રીતે મળી જાય વાંચન પર્વ અને વાંચન માટે કોર્નર બનાવ્યો આ વિભાજનમાં ગણિતનાં પુસ્તકો,વિજ્ઞાનનાં પુસ્તકો,ઈતિહાસ,વાર્તા,નવલિકા આ રીતે દશથી વધારે વિભાગ પાડયાં...બાળકોને કામ બદલ અેમને પેન આપી પ્રોત્સાહિત કર્યા...


No comments:

Post a Comment