શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Saturday, April 6, 2024

આર. ઓ. પ્લાન્ટ ભેંટ શાળાને


આજ રોજ શ્રી કન્યાશાળા ઝીંઝુવાડા ખાતે અમદાવાદ માળીયા ટોલ રોડ કંપની દ્વારા સી. એસ. આર. પ્રવૃત્તિ અંતર્ગત શાળાને 250લિટર આર. ઓ. પ્લાન્ટનું ભેટ આપવામાં આવ્યો. જે માટે ગામના અગ્રણી રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલા કે જેઓ ઝીંઝુવાડાનાં જ વતની છે અને હાલ અમ્દાવાદ ખાતે કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે તેમનો આ ભેંટ અપાવવાં માટે સિંહ ફાળો રહ્યો. શાળા પરિવાર અને એસ. એમ. સી. સભ્યોની હાજરીમાં આર. ઓ. પ્લાન્ટનું આજે વિધિવત લોકાપર્ણ કરવામાં આવ્યું. જે માટે શાળા પરિવાર રાજેન્દ્રસિંહજી અને કંપનીનો આભાર માને છે.

No comments:

Post a Comment