પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવિજયસુરી મહારાજ સાહેબની પ્રેરણા અને પ્રોત્સાહનથી અને ગામના અગ્રણી શ્રી જશુભાઈ વોરાના પ્રેરણા અને સહકાર થકી શ્રી ઝીંઝુવાડા કન્યાશાળામાં 1,08,000 એમ દશ રૂમ માટે ફાળો એમ કુલ 10,80,000 ફાળો દશ રૂમના જીર્ણોધાર માટે આપેલ છે. એ બદલ પૂજ્ય ગુરુદેવ અને ઝીંઝુવાડાના જૈન ભાઈઓનો અંત:પૂર્વક આભાર....
No comments:
Post a Comment