શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Wednesday, July 26, 2023

નિયમિત વોટસેપ ગ્રુપ દ્વારા ટેસ્ટ

શ્રી કન્યાશાળા ઝીંઝુવાડા દ્વારા બાળકોને વોટસેપ ગ્રુપ દ્વારા એકમ વાઈઝ ટેસ્ટ આપી તેનાં સ્ક્રિનશોટ બાળકો શિક્ષકો અને આચાર્યને મોકલે છે.જેના દ્વારા બાળકો શરૂઆતથી જ એન.એમ.એમ.એસ. ,પી.એસ.ઈ અને જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધનાં પરિક્ષાની તૈયારી કરે છે.

No comments:

Post a Comment