શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Thursday, September 22, 2022

કન્યાશાળા ઝિંઝુવાડા દીકરીઓ ટેસ્ટ આપી NMMS PSE પરિક્ષા તૈયારી

















 શાળાના આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ શાળાની દિકરીઓ PSE NMMS સહિત સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી બાળકો શાળાનું ગામ તાલુકા જીલ્લાનુ નામ રોશન કરે એવા હેતુ સાથે દરરોજ બાળકોને શિક્ષક મિત્રો દ્વારા ટેસ્ટ બનાવી પ્રકરણ વાઈઝ વિડિયો અને ટેસ્ટમાં નંબર લાવે તે આજનો સ્ટાર બનશે.

આવી સરસ ગેમ ચાલુ કરી બાળકોને સ્પર્ધાત્મક પરિક્ષા તરફ દોરી જવાંનો પ્રયત્ન કરવામાં આવ્યોં છે.જેના બાળકોનું ગ્રુપ બનાવી તેની જવાબદારી પણ બાળકોને આપી જેમાં આરતીબા ભુપેન્દ્રસિંહ ,વાણિયા વિધ્યાબેન બાબુભાઈ,શાંતિબા મહેન્દ્રસિંહ  ઝાલા, વિધ્યાબા આનંદસિંહ ઝાલા,કોમલબા ગજેન્દ્રસિંહ ઝાલા સહિત શાળાની દિકરીઓનું ગ્રુપ બનાવી કામગીરી આપી જેમાં વિવિધ પ્રવૃતિઓ પણ કરવામા આવે છે.

રમત ગમત હોય કે ટેસ્ટ બધે દીકરીઓ બેસ્ટ કામ કરી શાળાના આચાર્યને મોકલે છે.


No comments:

Post a Comment