સિકંદર ઝીંઝુવાડામાં વાનગી મહોત્સવ યોજાયો. આ તમામ બાળકોએ પોતાને ભાવતી; પોતાને મનગમતી વાનગીઓ બનાવી. સાથે-સાથે બાળકોએ એ વાનગીઓ બીજા બાળકોને અને ગ્રામજનોને વેચાણ પણ કર્યું.ભાષા દીપ કાર્યક્રમ અંતર્ગત સાથે સાથે બાળકોની અંદર ગણિતના નફા ખોટ ની સંકલ્પના સમજાય એ રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોના અર્થગ્રહણ શક્તિનો વિકાસ થાય તે તેનો મુખ્ય હેતુ હતો.
Tuesday, December 24, 2019
વાનગી મહોત્સવ
સિકંદર ઝીંઝુવાડામાં વાનગી મહોત્સવ યોજાયો. આ તમામ બાળકોએ પોતાને ભાવતી; પોતાને મનગમતી વાનગીઓ બનાવી. સાથે-સાથે બાળકોએ એ વાનગીઓ બીજા બાળકોને અને ગ્રામજનોને વેચાણ પણ કર્યું.ભાષા દીપ કાર્યક્રમ અંતર્ગત સાથે સાથે બાળકોની અંદર ગણિતના નફા ખોટ ની સંકલ્પના સમજાય એ રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોના અર્થગ્રહણ શક્તિનો વિકાસ થાય તે તેનો મુખ્ય હેતુ હતો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment