શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Thursday, October 17, 2019

શાળાનાં પરિક્ષાના માહોલની વચ્ચે શાળાનાં પ્રજ્ઞા વર્ગની ઉત્સાહી અને બાળપ્રેમી શિક્ષકશ્રી મહેન્દ્રભાઈ સાહેબના વર્ગની મુલાકાત લીધી સામયિક કસોટી પછી બાળકોને અનુકાર્ય અને જરુરી માર્ગદર્શન આપતાં સાહેબને જોયાં. અન્ય વર્ગ પટેલ દક્ષાબેન રમણભાઈ નો છે જેમનુ પણ પ્રજ્ઞાવર્ગ કાર્ય ખુબ જ સરસ છે આપ અેમનાં વર્ગની મુલાકાત લો અેટલે સહજ ખ્યાલ આવી જાય સતત ગે.હા.અનિયમિત બાળકો છતાં શાળાનાં શિક્ષકો ખુબ જ મહેનત કરી કાર્ય કરી રહ્યાં છે.

No comments:

Post a Comment