શ્રી કન્યાશાળા ઝીંઝુવાડામાં કેન્દ્રસરકાર ના પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છતાં પખવાડીયા અંતગર્ત મારી શાળામાં બાળકોને માહીતગાર કરાયાં.અાચાર્યના નાતે મે ધોરણ ૬ થી ૮ ના બાળકોને અેકત્રિત કરી મેં આ અંગેનો પ્રોજેક્ટ આપ્યો.બાળકોનાં પ્રોજેક્ટનો જોઈ આનંદ થયો.બાળકોની સાથે ઘેર પ્રોજેક્ટ લઈ બાળકો ગૃહકાર્ય કરે તો ઘરે પણ જાગૃતતાં કેળવાય આ હેતુ સાથે બાળકોને મેં કામ સોંપ્યું. જેના અંતર્ગત બાળકોનો પ્રોજેક્ટ જોઈ મને ખુબ આનંદ થયો.
Thanks to all Students of my school and also parents who support them
No comments:
Post a Comment